Thursday, February 25, 2016

ભુરો કાઠિયાવાડી

👉 કાશ કે ભાગલા પડ્યા તે'દી
            અમે પણ તમારી જેમ સ્વાર્થી રહ્યા હોત,
     અમે મોટુ મન શું રાખ્યું
          તમે તોહ ઔકાદ પર આવી ગયા..!!
     #કાઠિયાવાડીજ્ઞાન

👉 પાંદડુ🍁 જોઇ ને પરખાય,
             ઓલા ઝાડવા🌴 તણી જાત;
     પણ હાંક🐯 દેતા આપે હોંકારા,
            ઈ મારા કાઠિયાવાડની🗼 જમાત..!!
     #કાઠીયાવાડીજ્ઞાન

👉 વહેમ છે સમંદરને🐟 કે
            એની ગહેરાઈથી સહુ ડરે છે...🐙
      બાકી એક ટીપું💧 તેલ પણ
             એની સપાટી પર જ તરે છે..!! 💪👍🔝
     #કાઠીયાવાડીજ્ઞાન

👉 લોકો 👪 જોતા હોય ત્યારે જે વર્તન કરો
             એ "પર્સનાલિટી"👮 કહેવાય ,
     જ્યારે કોઈ જોતું ના🙈 હોય ત્યારે જે વર્તન કરો
             એ "કેરેક્ટર" 👑 કહેવાય...!! 💪🔝
      #કાઠીયાવાડીજ્ઞાન

No comments:

Post a Comment